Thursday, November 17, 2011

Mulching farming by progressive farmer of visavadar

It is dissemination of Information and effect of various Agriculture Promotion programme that farmers experimenting new technology for the more production as well as off season crops. New technology of Mulching is getting familir in junagadh district and farmers using drip irrigation and mulching for watermelon.



Thursday, October 20, 2011

Earthquake shake Junagadh, Saurashtra and Gujarat


તારીખ ૨૦ મી ઓકટોબર ૨૦૧૧ ને ગુરૂવારની રાત્રીના ૧૦.૪૮ કલાકે જુનાગઢ શહેર તથા ગામના લોકો લગભગ દિવાળીના ધુંહઝારા તથા ખરીદીના થાકથી પરવારી બેડ પર પડયા ના પડયા તથા કેટલાક લોકો હજી ઓટલા પરીષદમાં જ બેઠા હતા ત્યાં સમગ્ર જુનાગઢ તથા જીલ્‍લા તેમજ સૌરાષ્‍ટ્ર ભરમાં ૫.૩ ની તીવ્રતાના ભૂકંપે હાહાકાર મચાવ્‍યાના સમાચારો ભૂકંપની ઝડપે જ ફેલાય ગયા હતા.
જો કે નસીબજોગે કોઇ જાનહાની કે મીલકતોને નુકસાની થયાના સમાચાર નથી.
રાત્રે આવેલા ભૂકંપે ફરી લોકોને ૨૦૦૧ ના કચ્‍છના ભૂકંપની તો યાદ અપાવી અને અને સાથે સાથે ભગવાન પ્રત્‍યેની શ્રદધા માં પણ વધારો કર્યો.

Thursday, August 25, 2011

ગરીબ અને જરૂરીયાતવાળા બાળકો ને વિધાધનની સાથે સાથે આર્થિક મદદ કરતા શિક્ષકની વાત


એક શિક્ષક તરીકે વિધાર્થીઓને શિક્ષણ આપવું એ તો એક ફરજનો ભાગ છે. પરંતુ વિસાવદર તાલુકાના માંડાવડ ગામની  પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી એ વિધાધનની સાથે ગરીબ અને જરૂરીયાતવાળા બાળકો ને   આર્થિક મદદ કરવા માટે પણ ભેખ ધારણ કર્યો છે. તેઓ શાળા સમય પહેલા અને પછી વિસાવદર શહેર તથા મિત્ર મંડળ અને પરિચિતો પાસેથી યથા યોગ્‍ય રોકડ કે વિધાર્થીઓને ઉપયોગી વસ્‍તુઓ મેળવી સમગ્ર તાલુકાની શાળાઓના અતિ જરૂરીયાતવાળા બાળકોને ભણતર માટે ખૂટતી વસ્‍તુઓ કે ફી માટે સહાય કરવામાં આવે છે.  લોકમાતા ઓઝત શિક્ષા મંડળ” ના ઔપચારીક નામે હાલ તેઓ મંડળ ચલાવે છે. તેમના આ ભગીરથ કાર્ય અંતર્ગત તેઓ એ ડીપ્‍લોમાં ના વિધાર્થી ને તેની ટયુશન ફી માટે તથા વિસાવદર ના ૧૧૯ જેટલા બાળકોને મદદરૂપ થયા છે.  તેમના આ કાર્ય માટે શહેરના સ્‍થાનિક વેપારીઓ તથા મિત્રોનો ખૂબજ સહયોગ તેમને મળે  છે.
ખરેખર આજે જયારે શિક્ષણનું ખાનગીકરણ થઇ રહયું છે તથા સરકારી શિક્ષકો ની કાર્યદક્ષતા ઉપર સવાલો કરવામાં આવી રહયા છે ત્‍યારે આ શિક્ષકની કામગીરી સરાહનીય છે.

Friday, July 22, 2011

ઓગષ્‍ટ – ૨૦૧૧ થી ડીસે. ૨૦૧૧ સુધીની કોમોડિટી બજાર અને શેરબજાર ની આગાહી


ઓગષ્‍ટ ૨૦૧૧ થી ડીસે. ૨૦૧૧ સુધીના પ માસ દરમ્‍યાન જયોતિષ ગણિત મુજબની વેપાર ની તેજી-મંદી ની રૂખ અંગેની સંભાવનાઓ મુજબ ગ્રહ-નક્ષત્ર તેમજ અન્‍ય વિગતો ને આધારે તેજી-મંદી નું સંભવિત કોષ્‍ટક અહીં રજુ કરેલ છે.
ગ્રહ
રાશી
નક્ષત્ર
સૂર્ય  
કર્ક થી ધન રાશી  
પુષ્‍ય થી પૂર્વાષાઢા નક્ષત્ર
ચંદ્ર  
દરેક માસ દરમ્‍યાન રાશી ચક્ર માં ભ્રમણ
દરેક નક્ષત્રમાં ભ્રમણ    
મંગળ
મિથુન રાશી થી સિંહ રાશી
મૃગશીર્ષ થી પૂર્વાફાલ્‍ગુની નક્ષત્ર
બુધ  
સિંહ થી વૃશ્રિચ્‍ક રાશી    
મઘા થી જયેષ્‍ડા નક્ષત્ર
ગુરૂ  
મેષ રાશી   
ભરલી અને અશ્‍વિની નક્ષત્ર    
શુક્ર  
કર્ક થી મકર રાશી
પુષ્‍ય થી શ્રવણ નક્ષત્ર   
શનિ 
કન્‍યા અને તા. ૨૦.૧૧.૧૧ થી તુલા    
હસ્‍ત અને ચિત્રા નક્ષત્ર   
રાહુ  
વૃશ્રિચ્‍ક રાશી
જયેષ્‍ડા નક્ષત્ર     
કેતુ  
વૃષભ રાશી 
મૃગશીર્ષ રોહીણી નક્ષત્ર  


નવમાંશ ગ્રહોની સ્‍થિતિઃ લાંબાગાળા દરમ્‍યાન ગ્રહો જેવા કે ગુરૂ , શનિ ,રાહુ , કેતુ ની સ્‍થિતિ અને તેના દ્રારા બનતી યુતિ-પ્રતિયુતિ ,પંચાંગમાં રહેલા યોગ , તેમજ સમય અને અન્‍ય જયોતિષ ગણતરીની મદદથી ઉદભવતી બજાર ની તેજી મંદી ની સ્‍થિતિની સંભાવનાઓ નો ખ્‍યાલ આવે છે. વેધ,માર્ગી,વક્રી,ઉદય,અસ્‍ત જેવી બાબતોનો ખ્‍યાલ રાખવો પણ હિતાવહ છે.
ગ્રહણની અસર પણ બજારના ભાવોમાં પણ અસર કરે છે.
કોમોડિટી અને શેરબજારની મહિનાવાર તેજી-મંદીની માહિતી નીચે મુજબ છે.
કોમોડિટીનું નામ
ઓગષ્‍ટ ૨૦૧૧
સપ્‍ટેમ્‍બર ૨૦૧૧
ઓકટોબર ૨૦૧૧
નવેમ્‍બર ૨૦૧૧
ડીસેમ્‍બર ૨૦૧૧
કપાસ
તેજી 
મંદી 
તેજી 
તેજી 
મંદી
જવ
સાધારણ
મંદી 
તેજી 
મંદી 
તેજી
ચણા
મંદી 
તેજી 
મંદી 
મંદી 
તેજી 
આરએમસીડ
મંદી
મંદી
મંદી
તેજી 
તેજી
કેસ્‍ટર
મંદી 
તેજી 
મંદી 
મંદી 
તેજી
ટરમરીક
મંદી 
તેજી 
તેજી 
મંદી 
તેજી
ચીલી
તેજી 
તેજી 
તેજી 
તેજી 
તેજી
પીપર
મંદી 
તેજી 
તેજી 
મંદી 
તેજી
ખાંડ
સાધારણ      
મંદી 
તેજી 
મંદી 
તેજી
જીરા
મંદી 
મંદી 
મંદી 
તેજી 
મંદી
મગફળી
મંદી
તેજી 
સાધારણ      
સાધારણ      
તેજી
કાર્ડમમ
મંદી 
તેજી 
તેજી 
મંદી 
તેજી
મેઇઝ
તેજી 
તેજી 
તેજી 
તેજી 
તેજી
મેન્‍થા ઓઇલ
મંદી 
તેજી
તેજી 
મંદી 
તેજી
ગુવાર ગમ
મંદી 
મંદી 
મંદી 
તેજી 
મંદી
ગુવારસીડ
મંદી 
તેજી 
મંદી 
મંદી 
તેજી
સોયાબીન
મંદી 
મંદી 
મંદી 
તેજી 
મંદી
રીફા. સોયા
તેજી 
તેજી 
તેજી 
તેજી 
તેજી
ગોલ્‍ડ
તેજી 
મંદી 
તેજી 
તેજી 
મંદી
સીલ્‍વર
તેજી 
તેજી 
તેજી 
તેજી 
તેજી
ઝીંક
મંદી 
મંદી 
મંદી 
તેજી 
તેજી
લીડ
તેજી 
તેજી 
સાધારણ      
તેજી 
સાધારણ
કોપર
તેજી 
તેજી 
તેજી 
તેજી 
મંદી
નીકલ
તેજી 
મંદી 
તેજી 
તેજી 
મંદી
ક્રુડ ઓઇલ
સાધારણ      
મંદી 
તેજી 
મંદી 
તેજી
શેર બજાર
મંદી 
તેજી 
સાધારણ
સાધારણ      
તેજી
 

Prediction and Article By:
HEMIL LATHIA
AstroPalmist
Mobile: 98258 25027




Disclaimer: The Views expressed in the article is of writers, Blogger publisher is not responsible for any loss or risk.