તારીખ ૨૦ મી ઓકટોબર ૨૦૧૧ ને ગુરૂવારની રાત્રીના ૧૦.૪૮ કલાકે જુનાગઢ શહેર તથા ગામના લોકો લગભગ દિવાળીના ધુંહઝારા તથા ખરીદીના થાકથી પરવારી બેડ પર પડયા ના પડયા તથા કેટલાક લોકો હજી ઓટલા પરીષદમાં જ બેઠા હતા ત્યાં સમગ્ર જુનાગઢ તથા જીલ્લા તેમજ સૌરાષ્ટ્ર ભરમાં ૫.૩ ની તીવ્રતાના ભૂકંપે હાહાકાર મચાવ્યાના સમાચારો ભૂકંપની ઝડપે જ ફેલાય ગયા હતા.
જો કે નસીબજોગે કોઇ જાનહાની કે મીલકતોને નુકસાની થયાના સમાચાર નથી.
રાત્રે આવેલા ભૂકંપે ફરી લોકોને ૨૦૦૧ ના કચ્છના ભૂકંપની તો યાદ અપાવી અને અને સાથે સાથે ભગવાન પ્રત્યેની શ્રદધા માં પણ વધારો કર્યો.
No comments:
Post a Comment