ઓગષ્ટ – ૨૦૧૧ થી ડીસે. ૨૦૧૧ સુધીના પ માસ દરમ્યાન જયોતિષ – ગણિત મુજબની વેપાર ની તેજી-મંદી ની રૂખ અંગેની સંભાવનાઓ મુજબ ગ્રહ-નક્ષત્ર તેમજ અન્ય વિગતો ને આધારે તેજી-મંદી નું સંભવિત કોષ્ટક અહીં રજુ કરેલ છે.
ગ્રહ | રાશી | નક્ષત્ર |
સૂર્ય | કર્ક થી ધન રાશી | પુષ્ય થી પૂર્વાષાઢા નક્ષત્ર |
ચંદ્ર | દરેક માસ દરમ્યાન રાશી ચક્ર માં ભ્રમણ | દરેક નક્ષત્રમાં ભ્રમણ |
મંગળ | મિથુન રાશી થી સિંહ રાશી | મૃગશીર્ષ થી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર |
બુધ | સિંહ થી વૃશ્રિચ્ક રાશી | મઘા થી જયેષ્ડા નક્ષત્ર |
ગુરૂ | મેષ રાશી | ભરલી અને અશ્વિની નક્ષત્ર |
શુક્ર | કર્ક થી મકર રાશી | પુષ્ય થી શ્રવણ નક્ષત્ર |
શનિ | કન્યા અને તા. ૨૦.૧૧.૧૧ થી તુલા | હસ્ત અને ચિત્રા નક્ષત્ર |
રાહુ | વૃશ્રિચ્ક રાશી | જયેષ્ડા નક્ષત્ર |
કેતુ | વૃષભ રાશી | મૃગશીર્ષ રોહીણી નક્ષત્ર |
નવમાંશ ગ્રહોની સ્થિતિઃ લાંબાગાળા દરમ્યાન ગ્રહો જેવા કે ગુરૂ , શનિ ,રાહુ , કેતુ ની સ્થિતિ અને તેના દ્રારા બનતી યુતિ-પ્રતિયુતિ ,પંચાંગમાં રહેલા યોગ , તેમજ સમય અને અન્ય જયોતિષ ગણતરીની મદદથી ઉદભવતી બજાર ની તેજી – મંદી ની સ્થિતિની સંભાવનાઓ નો ખ્યાલ આવે છે. વેધ,માર્ગી,વક્રી,ઉદય,અસ્ત જેવી બાબતોનો ખ્યાલ રાખવો પણ હિતાવહ છે.
ગ્રહણની અસર પણ બજારના ભાવોમાં પણ અસર કરે છે.
કોમોડિટી અને શેરબજારની મહિનાવાર તેજી-મંદીની માહિતી નીચે મુજબ છે.
કોમોડિટીનું નામ | ઓગષ્ટ – ૨૦૧૧ | સપ્ટેમ્બર – ૨૦૧૧ | ઓકટોબર – ૨૦૧૧ | નવેમ્બર – ૨૦૧૧ | ડીસેમ્બર – ૨૦૧૧ |
કપાસ | તેજી | મંદી | તેજી | તેજી | મંદી |
જવ | સાધારણ | મંદી | તેજી | મંદી | તેજી |
ચણા | મંદી | તેજી | મંદી | મંદી | તેજી |
આરએમસીડ | મંદી | મંદી | મંદી | તેજી | તેજી |
કેસ્ટર | મંદી | તેજી | મંદી | મંદી | તેજી |
ટરમરીક | મંદી | તેજી | તેજી | મંદી | તેજી |
ચીલી | તેજી | તેજી | તેજી | તેજી | તેજી |
પીપર | મંદી | તેજી | તેજી | મંદી | તેજી |
ખાંડ | સાધારણ | મંદી | તેજી | મંદી | તેજી |
જીરા | મંદી | મંદી | મંદી | તેજી | મંદી |
મગફળી | મંદી | તેજી | સાધારણ | સાધારણ | તેજી |
કાર્ડમમ | મંદી | તેજી | તેજી | મંદી | તેજી |
મેઇઝ | તેજી | તેજી | તેજી | તેજી | તેજી |
મેન્થા ઓઇલ | મંદી | તેજી | તેજી | મંદી | તેજી |
ગુવાર ગમ | મંદી | મંદી | મંદી | તેજી | મંદી |
ગુવારસીડ | મંદી | તેજી | મંદી | મંદી | તેજી |
સોયાબીન | મંદી | મંદી | મંદી | તેજી | મંદી |
રીફા. સોયા | તેજી | તેજી | તેજી | તેજી | તેજી |
ગોલ્ડ | તેજી | મંદી | તેજી | તેજી | મંદી |
સીલ્વર | તેજી | તેજી | તેજી | તેજી | તેજી |
ઝીંક | મંદી | મંદી | મંદી | તેજી | તેજી |
લીડ | તેજી | તેજી | સાધારણ | તેજી | સાધારણ |
કોપર | તેજી | તેજી | તેજી | તેજી | મંદી |
નીકલ | તેજી | મંદી | તેજી | તેજી | મંદી |
ક્રુડ ઓઇલ | સાધારણ | મંદી | તેજી | મંદી | તેજી |
શેર બજાર | મંદી | તેજી | સાધારણ | સાધારણ | તેજી |
Prediction and Article By:
HEMIL LATHIA
AstroPalmist
E-mail: hemil.lathia@rediffmail.com
Disclaimer: The Views expressed in the article is of writers, Blogger publisher is not responsible for any loss or risk.
No comments:
Post a Comment